Tuesday 26 December 2017

ITBP Head Constable Recruitment 2018 ઈન્ડો ટિબેટ બોર્ડર પોલીસે ફોર્સ હેડ કોન્સ્ટેબલ & કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) માટે ફોર્મ ભરો.

ITBP Constable Recruitment 2018


ઈન્ડો ટિબેટ બોર્ડર પોલીસે ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ & કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)  ની પોસ્ટ માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારે ભારતીય બોર્ડર ફોર્સ માં જોડાવા માંગતા હૉય એવા ઉમેદવાર પાસેથી અરજી મંગાવામાં  આવેલ છે. ડીપાર્ટમેન્ટ ૨૪૧ ખાલી જગ્યા ભરવા જય રહ્યું છે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી પોતાનું નામ રજીસ્ટર કરાવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.


ITBP Police Constable Recruitment 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: ઈન્ડો ટિબેટ બોર્ડર પોલીસે ફોર્સ
ઓફિશ્યિલ સાઈટ: 
ટોટલ પોસ્ટ: ૨૪૧
પોસ્ટ નું નામ: હેડ કોન્સ્ટેબલ & કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)
જાહેરાત: ભરતી
લોકેશન: ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૧/૨૦૧૮

ITBP Bharti 2018


શૈક્ષણિક લાયકાત: 

હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): ઉમેદવારે ધોરણ ૧૨ પાસ સાથે મોટર મિકેનિક નો કોર્સ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હૉય તેવા ઉમેદવાર ફોર્મ ભરવાને લાયક થશે.

પગાર ધોરણ: રૂપિયા ૨૫,૫૦૦/- થી ૮૧,૧૦૦/-

હેડ કોન્સ્ટેબલ: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ માન્ય બોર્ડ માંથી પાસ કરેલ હોવું જોઈએ.

પગાર ધોરણ: રૂપિયા ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦/-

વય મર્યાદા: ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારેની વય ૧૮ થી ૨૫ વર્ષ ની હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને છૂટ છાટ મળવા પાત્ર છે.

એપ્લિકેશન ફી: જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૧૦૦/- અન્ય અનામત કેટેગરી ના ઉમેદવારે કોય ફી ભરવાની થતી નથી.

ITBP Application Form 


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ ખોલવી. 
  2. ભરતી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું.
  3. તેને ધ્યાન થી વાંચવું. 
  4. એપ્લાય બટન ઉપર ક્લિક કરવું. 
  5. બધી માહિત ધ્યાન થી ભરવી. 
  6. ફોટો અને સહી ઉમેરો.
  7. ફી ભરવી. 
  8. સબમિટ બટન ઉપર ક્લિક કરવું. 
  9. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૦૨/૦૧/૨૦૧૮
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૧/૨૦૧૮

ઉપયોગી લિંક: 

ITBP Constable Notification 2018

ITBP Apply Online


જે ઉમેદવારને ITBP Head Constable Recruitment 2018  માહિતીમાં કોય પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...