Tuesday 31 October 2017

MS University CCC Hall Ticket 2017 મહારાજા સયાજીરાવ CCC હોલ ટિકિટ

MS University CCC Hall Ticket 2017 મહારાજા સયાજીરાવ CCC હોલ ટિકિટ 

MSU CCC Hall Ticket 2017


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં જે ઉમેદવારે CCC કોર્સ માટે ફોર્મ ભરેલ હોઈ એ ઉમેદવારે પોતાની હોલ ટિકિટ ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી ડાઉનલોડ કરી લેવી. ડીપાર્ટમેન્ટ અલગ અલગ તારીખે MS University CCC Exam લેવા જય રહી છે. હાલ ડીપાર્ટમેન્ટ તારીખ ૦૬/૧૧/૨૦૧૭ થી ૧૦/૧૧/૨૦૧૭ ના પરીક્ષા લેવાનું નક્કી કરેલ છે. પરીક્ષામાં યોગ્ય ઠરેલ ઉમેદવારનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે. ઉમેદવારે પોતાનું નામ ચેક કરી અને MS University Call Letter ડાઉનલોડ કરવું. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો સંપર્ક કરવો.


MSU Baroda CCC Hall Ticket 


ડીપાર્ટમેન્ટ નું નમા: મહારાજા સયાજીરાવ
કસોટીનું નામ: CCC પરીક્ષા
ઓફિશ્યિલ સાઈટ: msubaroda.ac.in
કસોટીની તારીખ: ૦૬/૧૧/૨૦૧૭ થી ૧૦/૧૧/૨૦૧૭

MSC CCC Call Letter 2017 


  1. ઑફિશ્ય સાઈટ ખોલો. 
  2. હોલ ટિકિટ લિંક ઉપર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. 
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો. 
  5. સેવ કરી અને પ્રિન્ટ કાઢો. 
  6. કસોટી સમયે હોલ ટિકિટ અચૂક સાથે રાખવું. 

MSU CCC Exam Hall Ticket 2017

જે ઉમેદવારને MS University CCC Hall Ticket 2017 માહિતી માં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...