Friday 13 October 2017

GSSSB Sr Clerk Final Result 2017 ગુજરાત ગૌણ સેવા સિનિયર ક્લાર્ક રિજલ્ટ

GSSSB Sr Clerk Final Result 2017 ગુજરાત ગૌણ સેવા સિનિયર ક્લાર્ક રિજલ્ટ

GSSSB Senior Clerk Result 2017


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સિનિયર ક્લાર્ક નું રિજલ્ટ જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવારે તારીખ ૧૩/૦૮/૨૦૧૭ ની ગુજરાત ગોન સેવાની સિનિયર ક્લાર્ક ની કસોટીમાં ભાગ લીધો હોય એ ઉમેદવાર પોતાનું રિજલ્ટ ચેક કરી શકે છે. થોડા સમય પેહલા ડિપાર્ટમેન્ટે ઓફિશ્યિલ જવાબ વહી જાહેર કરેલી હાલ, ડિપાર્ટમેન્ટે તેમનું ફાઇનલ રિજલ્ટ જાહેર કરેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.


OJAS Senior Clerk Result 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટનું નામ: સિનિયર ક્લાર્ક
જાહેરાત: રિજલ્ટ
કસોટીની તારીખ: ૧૩/૦૮/૨૦૧૭

GSSSB Senior Clerk Merit List 2017


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ અથવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. 
  2. ક્લાર્ક ના રિજલ્ટ ઉપર ક્લિક કરો. 
  3. PDF ફાઈલ ખુલશે. 
  4. તેને ડાઉનલો કરો. 
  5. PDF ફાઈલ માં તમારું નામ ચેક કરો. 

OJAS GSSSB Senior Clerk Result 2017

એ જે ઉમેદવારને GSSSB Sr Clerk Final Result 2017 માહિતી સબંધિત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...