Thursday 5 October 2017

GEMI Scintific Assistant Call Letter 2017 ગુજરાત ઈન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કોલ લેટર.

GEMI Scientific Assistant Call Letter 2017 ગુજરાત ઈન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કોલ લેટર.

GEMI Call Letter 2017


ગુજરાત ઈન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેના કોલ લેટર ની જાહેરાત કરવામાં આવેલી છે. જે ઉમેદવારે આમાં ફોર્મ ભરેલ હોઈ એ ઉમેદવાર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ના આધારે પોતાના કોલે લેટર ડાઉનલોડ કરી સમય સર કસોટીના સ્થળ ઉપર હાજર રહે. કસોટી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે ઉમેદવારે ધ્યાન થી વાંચી અને કોલ લેટર ડાઉનલોડ કરે. વધુ માહિતી માટે આર્ટિકલ ધ્યાન થી વાંચો.


OJAS Scintific Assistant Call Letter 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ઈન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટનું નામ: સાયન્ટિફિક આસિસ્ટન્ટ
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૧૪/૧૦/૨૦૧૭

OJAS GEMI Scintific Assistant Call Letter 2017



  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. કોલ લેટર બટન પર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  5. ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢો.
  6. કસોટી સમયે અચૂક સાથે રાખો.


Download GEMI Call Letter 2017 

જે ઉમેદવારને GEMI Scintific Assistant Call Letter 2017 માહિતીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી જાણ કરી શકે છે.

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...