Tuesday 10 October 2017

Ahmadabad Municipal Corporation Sahayak Staff Nurse Recruitment 2017 એએમસી (AMC) ૧૧૭ સહાયક સ્ટાફ નર્સ ભરતી માટે અરજી કરો.

Ahmadabad Municipal Corporation Sahayak Staff Nurse Recruitment 2017 એએમસી (AMC) ૧૧૭ સહાયક સ્ટાફ નર્સ ભરતી માટે અરજી કરો. 

AMC Sahayak Staff Nurse Bharti 2017 


અહમદાબાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સ્ટાફ નર્સ ની ભરતી માટે અરજીઓ મંગાવામાં આવેલી છે. જે ઉમેદવાર અહમદાબાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન માં નોકરી કરવા માંગતા હોય એ ઉમેદવારે તારીખ ૧૦/૧૦/૨૦૧૭ થી ૨૫/૧૦/૨૦૧૭ સુધી માં ઓનલાઇન ફોર્મ ભરી પોતાનું નામ રજીસ્ટર કરાવી લેવું. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ડીપાર્ટમેન્ટ ખાલી પડેલી ૧૧૭ જગ્યાઓ ભરવા જય રહ્યું છે. ઇચ્છુક ઉમેદવાર માટે એક સારી તક છે. નામ રેજિસ્ટર કરેલ ઉમેદવાર ને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે આર્ટિકલ ધ્યાન થી વાંચો.


AMC Sahayak Staff Nurse Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: અહમદાબાદ મ્યુન્સિપલ કોર્પોરેશન
ઓફિશ્યિલ સાઈટ: 
ટોટલ પોસ્ટ: ૧૧૭
પોસ્ટનું નામ: સહાયક સ્ટાફ નર્સ
જાહેરાત: ભરતી
લોકેશન: અહમદાબાદ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૫/૧૦/૨૦૧૭

AMC Recruitment 2017 


શૈક્ષણિક લાયકાત: ઇચ્છુક ઉમેદવારે BSC Nursing, Diploma Nursing પાસ કરેલ હોવું  જોઈએ. 

વય મર્યાદા: ઉમેદવારની ઉમર ૩૩ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.

નોંધ: અનામત વર્ગ ના ઉમેદવારને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા. ૩૧૩૪૦ પેહલા ત્રણ વર્ષ માટે ત્યારબાદ રૂપિયા ૯૨૩૦૦ મળવા પાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા: અરજી કરનાર ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદગી કરવામાં આવશે.

AMC Apply Online


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. નોટિફિકેશન ડાઉનલોડ કરી અને ધ્યાન થી વાંચો. 
  3. એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
  4. બધી માહિતી ધ્યાન થી ભરો. 
  5. ફોટો અને સહી ઉમેરો.
  6. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  7. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવીને રાખો. 

AMC Sahayak Staff Nurse Application Form 

જે ઉમેદવારને Ahmadabad Municipal Corporation Sahayak Staff Nurse Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પુછી સકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...