Saturday 9 September 2017

BSNL JAO Recruitment 2017 ભારત સંચાર નિગમ લિમિટેડ ૯૯૬ જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર પોસ્ટ્

BSNL JAO Recruitment 2017 ભારત સંચાર નિગમ લિમિટેડ ૯૯૬ જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર પોસ્ટ્.

BSNL Junior Accoutns Officer Posts 2017: ભારત સંચાર નિગમ લિમિટેડ દવારા જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલી છે. જે ઉમેદવાર આપેલી ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોઈ એ ઉમેદવાર તારીખ ૧૧/૦૯/૨૦૧૭ થી ૧૫/૧૦/૨૦૧૭ સુઘી ઓનલાઇન ફોર્મ ભરી સક્સે. ભરતી સબંધિત તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવાર આપેલી માહિતી ધ્યાન થી વાચ્ચે ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરે. પસંદગી પ્રક્રિયા, ફોર્મ ફી, આયું સીમા, વગેરે માહિતી અહીં આપવામાં આવેલી છે.

BSNL JAO 996 Vacancy: 

ડીપાર્ટમેન્ટ નું નામ: ભારત સંચાર નિગમ લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: externalbsnlexam.com
ટોટલ પોસ્ટ: ૯૯૬
પોસ્ટ નું નામ: જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૧૭

શેક્ષણિક લાયકાત: M.COM/CA/ICWA/CS સરકાર માન્ય યુનિવર્સીટી માંથી પાસ કરેલ હોવું જોઈ.

આયુ સીમા: ફોર્મ ભરનાર ઉમેદવારની ઉમર ૨૦ વર્ષ થી ઓછી નય અને ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈ. ઉમેદવારની ઉમર તારીખ ૦૧/૦૧/૨૦૧૭ ના આધારે ગણવામાં આવશે.

ફોર્મ ભરવાની ફી:

  • જનરલ અને ઓબીસી ના ઉમેદવારે રૂપિયા ૧૦૦૦/-.
  • એસીસી અને એસટી ના ઉમેદવારે રૂપિયા ૫૦૦/-.


પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરેલા તમામ ઉમેદવાર ઓનલાઇન પરીક્ષાથી પસંદ કરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે ના નિયમ.

  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. જાહેરાત ઉપર ક્લિક કરો.
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. બધી માહિતી ધ્યાન થી ભરો.
  6. પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી અપલોડ કરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
  9. ચલણ ની પ્રિન્ટ કાઢો.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૧/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૧૭
  • ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૧૭

જે મિત્રોને BSNL JAO Recruitment 2017 સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!! 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...