Wednesday 18 April 2018

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર કસોટીમાં ભાગ લેવા ઇચ્છુક હોય તે ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી અને પોતાનું નામ છેલ્લી તારીખ પેલા નોંધાવી લેવું. GSET કસોટી ટોટલ ૨૩ વિષય અને ૧૧ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે. ફોર્મ ભરવાની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે, ઇચ્છુક ઉમેદવાર બધીજ માહિતી ધ્યાન થી વાંચ્યાબાદ પોતાનું નામ નોંધાવે.



GSET Notification 2018

ઓર્ગેનાઈઝેશન નું નામ: સયાજીરાવ યુનિવર્સસીટી બરોડા
ઓફિશ્યિલ સાઈટ: gujaratset.ac.in
કસોટીનું નામ: જીસેટ ૨૦૧૮
જાહેરાત: રજીસ્ટ્રેશન
ફોર્મ ભરવાની રીત: ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૫/૨૦૧૮

મહત્વની માહિતી:

જરૂરી અભ્યાસ: ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી ત્યારબાદ ફોર્મ ભરવું.

કસોટીની ફી:

  • જનરલ અને ઓબીસી ઉમેદવારે રૂપિયા: ૮૦૦/-
  • એસસી/એસટી.પીડબ્લ્યુડી ઉમેદવારે રૂપિયા: ૭૦૦/-


GSET Online Application Form


ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
ઓફિશ્યિલ જાહેરાત ઉપર ક્લિક કરી એન્ડ સેવ કરવું.
તેને ધ્યાનથી વાંચવું.
એપ્લાય બટન ઉપરસીલીક કરવું.
બધી માહિતી ધ્યાન થી ભરવી.
પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી ઉમેરવી.
કસોટીની ફી જમા કરાવી.
ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવી.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની તારીખ: ૦૯/૦૪/૨૦૧૮
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૫/૨૦૧૮


મહત્વની લિંક:


જે ઉમેદવારને GSET Application Form 2018 માહિતી માં કઈ પણ પ્રોબ્લેમ હોઈત તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પર્શ પૂછે અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ




Friday 13 April 2018

OJAS Jamadar Call Letter 2018 GSSSB Jamadar Exam Date Hall Ticket Download


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દવારા જે જમાદાર ભરતીની જાહેરાત કરવામાં આવેલી. ઘણા બધા ઉમેદવારે આ ભરતી માં પોતાનું નામ નોધાવેલું છે. ગુજરાત ગૌણ સેવા તારીખ ૨૫/૦૫/૨૦૧૮ ના રોજ કસોટી લેવાનું નકી કરેલ છે. ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર OJAS Jamadar Call Letter 2018 ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી ડાઉનલોડ કરી લે. ભરતી માટેની બધીજ માહિત અહીં આપવામાં આવેલી છે ઉમેદવારે ધય્ન થી વાંચ્યા બાદ કોલ લેટ્ટર ડાઉનલોડ કરવું.


GSSSB Jamadar Call Letter 2018 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટ નું નામ: જમાદાર
ટોટલ પોસ્ટ: ૬૩
જાહેરાત: કોલ લેટર
કસોટીની તારીખ: ૨૫/૦૫/૨૦૧૮

GSSSB Jamadar Online Call Letter Download 


નીચ આપેલી લિંક નો ઉપયોગ કરી ઉમેદવાર પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. વધુ માહિતી માટે ઉમેદવાર ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરે. OJAS Jamadar Result 2018 પણ મુકવામાં આવશે જયારે ડીપાર્ટમેન્ટ દવારા જાહેર થશે.

OJAS Jamadar Hall Ticket 2018

Thursday 1 February 2018

Surat Civil Hospital Recruitment 2018 સુરત સિવિલ હોસ્પિટલ ભરતી માટે ફોર્મ ભરો.

Surat Civil Hospital Data Entry Operator Recruitment 2018 


સુરત નવી સિવિલ હોસ્પિટલ માટે જુદા જુદા વિભાગો માટે ભરતી કરવાની હોય. જે ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોય તે ઉમેદવારે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ ની ખરીનકલ સાથે તારીખ ૦૯/૦૨/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિકારી ની કચેરી, રેડિયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલે સ્વ ખર્ચે ઇન્ટરવ્યૂ આપવું.

Surat Civil Hospital Bharti 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: નવી સિવિલ હોસ્પિટલ સુરત
પોસ્ટ નું નામ: વિવિધ જગ્યા
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: ૦૯/૦૨/૨૦૧૮


આપેલી માહિતીમાં ઉમેદવારને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

Sunday 21 January 2018

SBI 7200 Clerk Jr. Associates Recruitment 2018 એસબીઆઈ ક્લાર્ક, જુનિયર એસોસિએટ માટે ફોર્મ ભરો.


SBI Clerk Recruitment 2018


સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૭૨૦૦ ક્લાર્ક, જુનિયર એસોસિએટ ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર બેન્કિંગ ડીપાર્ટમેન્ટ સાથે કામ કરવા ઇચ્છુક હોઈ તે ઉમેદવાર SBI Clerk Recruitment Notification 2018 વાંચી આને પોતાનું નામ રજીસ્ટર કરાવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે પોતાનું ફોર્મ તારીખ ૨૦/૦૧/૨૦૧૮ થી ૧૦/૦૨/૨૦૧૮ સુધીમાં ભરવાનું રહેશે, ત્યારબાદ ફોર્મ ની પ્રક્રિયા બંધ કરવામાં આવશે.


SBI Vacancies 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: સ્ટેટે બેન્ક ઓફ ઇન્ડિયા
ઓફિશ્યિલ સાઈટ: ibps.sifyitest.com
પોસ્ટનું નામ: ક્લાર્ક, જુનિયર એસોસિએટ
ટોટલ પોસ્ટ: ૭૨૦૦
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેકી તારીખ: ૧૦/૦૨/૨૦૧૮

SBI Jr. Associates Recruitment 2018


જરૂરી માહિતી:

શૈક્ષણિક લાયકાત: ફોર્મ ભરનાર ઇચ્છુક ઉમેદવારે માન્ય યુનિવર્સીટી માંથી ગ્રજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ.

ફોર્મ ભરવાની ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે પરીક્ષા ફી પેટે રૂપિયા ૬૦૦/- , અનામત વર્ગ ના ઉમેદવારે રૂપિયા ૧૦૦/- પરીક્ષા પેટે ભરવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને ઓનલાઇન ટેસ્ટ આને લેખિત કસોટિત થી પસંદ કરવામાં આવશે.

પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારે ને સરકાર શ્રી ના ધોરણ મુજબ પગાર મળવા પાત્ર છે.

SBI Clerk Application Form 

  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
  2. ભરતી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું. 
  3. તેને ધ્યાન થી વાંચવું.
  4. એપ્લાય બટન ઉપર ક્લિક કરવું. 
  5. બધી માહિતી ધ્યાન થી ભરવી. 
  6. ફોટો તથા સહી અપલોડ કરવી. 
  7. ફોર્મ ની ફી ભરવી. 
  8. સબમિટ બટન ઉપર ક્લિક કરવું. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૨૦/૦૧/૨૦૧૮
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૨/૨૦૧૮
ઉપયોગી લિંક:

SBI Clerk Notification 2018

SBI Apply Online

જે ઉમેદવારને SBI 7200 Clerk Jr. Associates Recruitment 2018 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

Thursday 11 January 2018

SMC Recruitment 2018 સુરત મેડિકલ ઓફિસર અને ટેલિફોન ઓપરેટરની ભરતી.


SMC Medical Officer Recruitment 2018


સુરત મહાનગર પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર અને ટેલિફોન ઓપરેટરની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર ભરતી ને લાયક હોય એ ઉમેદવારે વેલી તકે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાનું ઉમેદવારી અરજી પત્ર સુરત મહાનગર પાલિકાને મળે તે રીતે પહોંચતું કરવું. ઉમેદવારે અરજી ફોર્મ તારીખ ૦૧/૦૨/૨૦૧૮ સુધીમાં પોંચે એ રીતે અરજી કરવી.


SMC Teliphone Operator Bharti 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: સુરત મહાનગર પાલિકા
ઓફિશ્યિલ સાઈટ: suratmunicipal.gov.in
ટોટલ પોસ્ટ: ૧૨
પોસ્ટ નું નામ: મેડિકલ ઓફિસર અને ટેલિફોન ઓપરેટર
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૧/૦૨/૨૦૧૮
ફોર્મ ભરવાની રીત: ઑફ લાઈન

SMC Bharti 2018


સૈક્ષણિક લાયકાત: 

મેડિકલ ઓફિસર માટે: ઉમેદવારે મેડિકલ રેકર્ડ ની ટેક્નિકલ ડિપ્લોમાની પદવી ધરાવતા તથા મેડિકલ સ્ટેશનરી ની જાણકરી હોવી જોઈએ.

ટેલિફોન ઓપરેટર માટે: ઉમેદવારે સ્નાતક ની પદવી તથા પી.બી.એક્સ બોર્ડ ના સંચાલન માં ઓછામાં ઓછો બે વર્ષ નો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા: ઉમેદવારેની વાય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ ની અંદર હોવી જોઈએ.

પગાર ધોરણ: પસંદગી પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર મળવા પાત્ર રહેશે.

ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઑફલાઇન ભરવાનું રહેશે.

પસંદગી પરકારીયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટીના આધારે પસંદગી કરવામાં આવશે.

અરજી મોકલવાનું સરનામું: ઓફિસ સુપ્રિટેન્ડેન્ટશ્રી (મધ્યસ્થ કચેરી) ની ઓફિસ, રૂમ નંબર, ૭૫, પેહલો માળ, સુરત મહાનગર પાલિકા, મુગલીસરા, સુરત.

Surat Muncipal Corporation Recruitment 2018


SMC Midical Officer & Teliphon Operator Notification 2018

SMC Application Form 


જે ઉમેદવારને SMC Recruitment 2018 માહિતી સબંધિત કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

Wednesday 10 January 2018

IBPS Clerk Call Letter 2018 ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ કરો.


IBPS Clerk Admit Card 2018


ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેંકેશન (IBPS) દવારા ક્લાર્ક ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું. હાલ ડીપાર્ટમેન્ટ એ ભરતી ની કસોટી લેવા જય રહ્યું છે. જે ઉમેદવારે આ ભરતી માં પોતાનું નામ નોંધાવેલું હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી પોતાનું કોલ લેટર કસોટી પેહલા ડાઉનલોડ કરી લેવું. IBPS Clerk Main Exam Call Letter 2018 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.


IBPS Clerk Hall Ticket 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેંકેશન (IBPS)
ઓફિશ્યિલ સાઈટ: ibps.in
પોસ્ટ નું નામ: ક્લાર્ક
જાહેરાત: કોલ લેટર
કસોટીન તારીખ: ૨૧/૦૧/૨૦૧૮

IBPS Clerk Online Admit Card 2018


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
  2. કોલ લેટર બટન ઉપર ક્લિક કરવું.
  3. નવું પેજ ખુલશે.
  4. પોતાની જન્મ તારીખ અને એપ્લિકેશન નંબર દાખલ કરવા.
  5. સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
  6. નવા પેજ માં તમારું કોલે લેટર આવશે.
  7. કોલ લેટર સેવ કરી અને પરીક્ષા સમયે સાથે રાખવું.

Click to download IBPS Clerk Exam Admit Card 2018

જે ઉમેદવારને IBPS Clerk Call Letter 2018 માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

Saturday 6 January 2018

GSEB HSC Time Table 2018 ગુજરાત બોર્ડ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ટાઈમ ટેબલ ૨૦૧૮


Gujarat Board HSC Science Time Table 2018 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું ટાઈમ ટેબલ ઓફિશ્યિલ સાઈટ માં મુકવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો એ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી અને ધ્યાન થી વાંચવું. ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની કસોટી માર્ચ ૨૦૧૮ માં લેવાનું નક્કી કરેલ છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફીસીએ સાઈટ નો ઉપયોગ કરવો .


GSEB Science Time Table 2018


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર
ઑફિશ્ય સાઈટ: gseb.org
જાહેરાત: ટાઈમ ટેબલ

GSEB HSC Exam Time Table 2018

લેટેસ્ટ અપડેટ 

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...